એક મકબરા અંદરથી મળ્યો 5000 વર્ષ જૂના દારૂનો ભંડાર, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો...

રાણીના મકબરામાંથી હજારો વર્ષો જૂના દારૂનો ભંડાર મળ્યો છે. શોધકર્તાઓનું કહેવું છે કે, આ ભંડાર લગભગ 5 હજાર વર્ષ જૂનો છે.

Trending news