ફટાફટ ન્યૂઝ: આજી 2 ડેમમાંથી ગાંડીવેલ દૂર કરવાની કવાયત શરૂ

રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા આજી 2 ડેમમાંથી ગાંડીવેલનું ગ્રહણ દૂર થશે. મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડ બંધ રહ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. વેલ દૂર કરવાની કામગીરીથી યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ કામગીની શરૂઆત બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે સવાલ છે.

Trending news