35 મહિલાઓને શતાબ્દી ટ્રેનનો થયો કડવો અનુભવ, ખાસ જાણવા જેવો કિસ્સો

મુંબઈથી સુરત પોંક અને ઊંધિયાની પાર્ટી કરવા આવી રહેલી 32 મહિલાઓને શતાબ્દી ટ્રેનમાં કડવો અનુભવ થયો હતો. શતાબ્દી ટ્રેનમાં મળનાર એક્સપાયરી ડેટનો નાસ્તા કરવાના કારણે આશરે ચારથી વધુ મહિલાઓને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. આ મહિલાયાત્રીઓએ ચેન પુલિંગ કરીને ટ્રેન રોકતા આખો મામલો સામે આવ્યો હતો. શતાબ્દી ટ્રેનમાં બનેલી આ ગંભીર ઘટના બાદ રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધા છે.

Trending news