ગામડું જાગે છે: માવઠા બાદ શું છે ભાલ ગામના ખેડૂતોની વ્યથા, જુઓ વીડિયો

ભાલ પંથકમાં ઉત્પન્ન થતાં ઘઉ અને ચણા તે વિસ્તારની ઓળખ છે જો કે ચાલુ વર્ષે આ ઘઉ કદાચ લોકોની જીભ સુધી નહી પહોચે કેમકે ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે હજુ ભાલ પંથકના ખેતરમાં કેડ સમા પાણી ભરાયેલા છે.

Trending news