ગામડું જાગે છે: અરવલ્લી બિસ્માર રસ્તા

સરકારની વિવિધ યોજનાઓ નાના અને છેવાડાંના ગામ સુધી જઈ તો રહી છે પરંતુ વચેટિયાઓના ભ્રષ્ટાચારના કારણે જનતા આવી યોજનાઓનો લાભ લઈ શકતી નથી. આવી જ કંઈક સમસ્યાના સામનો ભિલોડાના એક છેવાડાના ગામના લોકો કરી રહ્યાં છે. અને આ સમસ્યાનો સામનો આ ગામમાંથી પસાર થતાં તમામ લોકોને કરવો પડી રહ્યો છે.

Trending news