અમદાવાદ ગ્લોબલ સ્કુલની દાદાગીરી, જુઓ વિગત

અમદાવાદની ગ્લોબલ સ્કુલ દ્વારા 32 વિદ્યાર્થીઓનો સ્કુલમાંથી પ્રવેશ રદ કરાતા વાલીઓ આક્રોશે ભરાયા હતા અને આ મામલે ભૂપેન્દ્રસિંહના નિવાસસ્થાને વાલીઓ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની બેઠક યોજાઈ હતી.

Trending news