કચ્છની કોયલ ગીતા રબારીએ લીધી CM રૂપાણીની મુલાકાત, જુઓ શું કહ્યું

ગીતા રબારીએ PM મોદી બાદ CM રૂપાણીના આશીર્વાદ લીધા છે. લોકસંગીતને ગુજરાત સરકાર પ્રોત્સાહિત કરે છે તેવું ગીતા રબારીએ કહ્યું હતું. PM સાથેની મુલાકાતના સંસ્મરણો પણ ગીતા રબારીએ યાદ કર્યા.

Trending news