તિથલ દરિયા કિનારે જોવા મળ્યું મહાકાય માછલીનું કંકાલ, લોકોમાં કુતૂહલ

વિશાળ માછલીનું કંકાલ જોવા મળ્યું તિથલના દરિયા કિનારે...જીહા વલસાડના તિથ્થલ દરિયા કિનારે મોટી ભરતી આવી હોવાથી એક મહાકાય માછલીનું કંકાલ કિનારે આવેલું સ્થાનિકોએ જોયું હતું... ત્યારે આ કંકાલ 
શાર્ક માછલીનું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કંકાલ દરિયા કિનારે જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું... 

Trending news