જયંતિ ભાનુશાળીના હત્યારાઓને છોડવામાં નહીં આવે: જીતુ વાઘાણી

જયંતિ ભાનુશાળીની સયાજી એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરી દરમિયાન ગત મોડી રાતે ગોળીમારી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચ્યો છે. આ અંગે હત્યારાઓને છોડવામાં નહીં આવે: પરિવાર દ્વારા હત્યા મામલે છબીલ પટેલ સામે આશંકા સેવાઇ રહી છે. આ સંજોગોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, હત્યારાઓને છોડવામાં નહીં આવે.

Trending news