કોણે ખેંચી હતી ભારત-પાકિસ્તાન વચ્ચેની બોર્ડર? આ નામ આજ સુધી કોઇને ખબર જ નથી!
ભારત અને પાકિસ્તનના ભાગલાએ એક ઇતિહાસ રચ્યો છે. આઝાદી સમયે બન્ને દેશો વચ્ચે એક બોર્ડર ખેંચવામાં આવી હતી. જેમાં બોર્ડરની આ બાજુ ભારત અને બોર્ડરની પેલી બાજુ પાકિસ્તાન. આ રેખાને દેશની સીમા રેખા કહેવામાં આવે છે. પરંતુ અહીં સવાલ એ છે કે, આ રેખા ખેંચી કોણે? કોણ હતો એ વ્યક્તિ...?