અજીબ પ્રકારની છે આ માછલી, જેના હોઠ છે લાલ અને શિકાર કરવાની રીત પણ ગજબની...

તમે આમ તો ઘણી માછલીઓ વિશે સાંભળ્યું હશે. એમાંથી ઘણી માછલીઓ નજરે પણ જોઇ હશે. પરંતુ આજે એવી માછલી વિશે જણાવીશું જે તમે ક્યારેય નહીં જોય હોય. એવું એટલા માટે કારણ કે, આ માછલીના હોઠ લાલ છે અને શિકાર કરવાની રીત પણ કઇક અલગ છે... 

Trending news