ગુજરાત બજેટ 2019 સર્વાંગી પ્રજાલક્ષી હશે : નીતિન પટેલ

ગુજરાત બજેટ 2019-20: લોકસભા ચૂંટણી 2019 પૂર્વે વચગાળાનું બજેટ રજુ કરતાં પૂર્વે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું કે, આ બજેટ સર્વાંગી પ્રજાલક્ષી છે. આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવી છે જે પ્રજાલક્ષી હશે.

Trending news