ઇફકો કંપનીમાં ગુજરાતમાંથી દિલીપ સંઘાણીને મળી શકે છે મોટું પદ
ખાતર ઉત્પાદનની મોટી સહકારી સંસ્થા ઇફકો કંપનીના 5 ડિરેક્ટરોની 10 એપ્રિલે ચૂંટણીમાં ઇફકો મુખ્યાલયમાં મતદાન, દેશભરના 21માંથી 16 સભ્યો બિનહરીફ ચૂંટાયા, ગુજરાતમાંથી દિલીપ સંઘાણીને મળી શકે છે મોટું પદ