અમેરિકાની મેકન સિટીમાં ગુજરાતી યુવકની હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ભટાસણ ગામના યુવકની અમેરિકામા હત્યા કરવામાં આવી છે. અમેરિકાની મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા જતા જીવ ગુમાવ્યો હતો. લૂંટના ઇરાદે સ્ટોરમાં ગુસેલા લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી હતી. 48 વર્ષીય નવનીત પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી છે.

Trending news