કુંડળીના 36 ગુણ તો સમજ્યા પણ પહેલા આ 3 ગુણ મળે તો જ કરવા જોઇએ લગ્ન, નહીંતર હેરાન થશો!
હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે... આપણે ત્યાં ઘણા લોકો આજની તારીખે લગ્ન પહેલા વર-કન્યાની કુંડળીનો મિલાપ કરાવતા હોય છે... આવું એટલા માટે કારણ કે, જ્યારે યુવક અને યુવતી લગ્ન કરે છે તો ભવિષ્યમાં આવનારી સમસ્યાઓને આસાનીથી સમજી શકાય અને લગ્ન કરવામાં સરળતા રહે...