rcb

IPL 2021 નું પોઈન્ટ ટેબલ, જુઓ કઈ ટીમ ક્યા સ્થાને

IPL Points Table 2021: આઈપીએલ 2021માં કી ટીમ છે આગળ અને કોણ છે પાછળ. 26 મેચ બાદ આ છે સ્થિતિ.

May 1, 2021, 02:56 PM IST

IPL 2021: 14 વર્ષમાં જે ન થઈ શક્યું, Harshal Patel એ માત્ર 6 મેચમાં બનાવી દીધો રેકોર્ડ

IPL 2021: RCB ના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) આ વર્ષે કમાલના ફોર્મમાં છે. તેણે પ્રથમ છ મેચમાં માત્ર 17 વિકેટ હાસિલ કરી લીધી છે. 
 

Apr 28, 2021, 08:30 PM IST

IPLમાં એબી ડિવિલિયર્સે બનાવ્યો આ મોટો રેકોર્ડ, કોઈપણ ખેલાડી માટે તોડવો મુશ્કેલ

રૉયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર (RCB)ના આક્રમક બેટ્સમેન એબી ડિવિલિયર્સે ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ડિવિલિયર્સે સૌથી ઝડપી 5000 IPL રન (સૌથી ઓછા બોલ)માં બનાવવાની સિદ્ધિ મેળવી છે. સાથે જ ડિવિલિયર્સ IPLમાં ડેવિડ વોર્નર પછી આ આંકડા સુધી પહોંચનારો બીજો વિદેશી બેટ્સમેન છે.

Apr 28, 2021, 02:48 PM IST

IPL 2021: આઈપીએલમાં તમામ ટીમોએ રમી પાંચ-પાંચ મેચ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હાર બાદ શાનદાર વાપસી કરતા સતત ચાર જીત મેળવી છે. ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. 

Apr 26, 2021, 03:52 PM IST

IPL 2021: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આઈપીએલમાં 6 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

IPL 2021: આઈપીએલ 2021ના 16માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 6 હજાર રન પૂરા કર્યા છે. 

Apr 22, 2021, 11:21 PM IST

IPL 2021: AB de Villiers નો મોટો ખુલાસો, આ વાતથી તેના પર ગુસ્સે હતો Glenn Maxwell

કેકેઆર સામે મેક્સવેલની સાથે મેચમાં વિજેતા ભાગીદારી નોંધાવનારા એબી ડી વિલિયર્સે (AB de Villiers) કહ્યું હતું કે એક સમયે મેક્સવેલ (Glenn Maxwell) તેના પર ગુસ્સે થયો હતા

Apr 19, 2021, 07:11 PM IST

IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ

શુક્રવારથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. 

Apr 8, 2021, 03:20 PM IST

IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

2008થી 2020 સુધી, 13 વખત આઈપીએલ (IPL) ટુર્નામેન્ટ યોજાઈ છે. અત્યાર સુધીમાં ફક્ત 6 ટીમોને ચેમ્પિયન બનવાનો આનંદ મળ્યો છે. આઈપીએલ વિજેતાઓની સૂચિ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સએ વર્ષ 2008માં IPLના ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

Apr 8, 2021, 10:00 AM IST

IPLનો સુપરસ્ટાર છે વિરાટ કોહલી, આ સિઝનમાં ઈંતઝાર કરી રહ્યા છે મોટા રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીનું બેટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખૂબ ચાલે છે. કોહલી IPLની છેલ્લી 13 સિઝનથી રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ (RCB) સાથે જોડાયેલો છે. તે 2013થી ટીમનો કેપ્ટન છે. IPLની 14મી સિઝનમાં પણ તે RCBની જર્સીમાં રમતો જોવા મળશે.

Apr 8, 2021, 09:00 AM IST

IPL 2021: આઈપીએલની 14મી સિઝનમાં આ 4 અનકેપ્ડ ખેલાડીઓ મચાવી શકે છે કહેર

9 એપ્રિલથી IPLની 14મી સિઝન રમાશ અને તેમાં દેશ અને વિદેશના અનકેપ્ડ પ્લેયર્સ ભાગ લેશે. આ વાતને ધ્યાને રાખી અમે તમને એવા 4 પ્લેયર્સ વિશે જણાવીશું જે આગામી સિઝનમાં ધૂમ મચાવી શકે છે.

Apr 5, 2021, 11:20 PM IST

IPL 2021: 14મી IPL સિઝનમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી સર્જી શકે છે આ 3 રેકોર્ડ

રોયબ ચેલેન્જર્સ બેંગ્લોર (ROYAL CHALLENGERS BANGLORE) ના કેપ્ટન વિરાટ કોહલી આ સિઝનમાં જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ આ ત્રણ વિશાળ લક્ષ્યો પર નજર રાખશે. RCB આ વર્ષે IPL સિઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ (MUMBAI INDIANS) સામે 9 એપ્રિલ (APRIL) થી કરશે.

Apr 2, 2021, 01:05 PM IST

IPL Auction: હરાજીનું સ્થળ-તારીખ, કઈ ટીમ પાસે કેટલા પૈસા છે, રિટેન-રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ, જાણો ઓક્શનની AtoZ માહિતી

આઈપીએલની આગામી એટલે કે 14મી સીઝન માટે ગુરૂવારે ચેન્નઈમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝી તૈયાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ અનેક મોટા નામ હરાજીમાં સામેલ છે. તો યુવા ખેલાડીઓ પર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. 
 

Feb 17, 2021, 04:19 PM IST

Gautam Gambhir એ Virat Kohli ની ટીમને આપ સલાહ, આ વિસ્ફોટક ખેલાડીને RCB માં કરો સામેલ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ગઇકાલે ગુરૂવારના યોજાનાર IPL હરાજી પહેલા વિરાટ કહોલીની કેપ્ટનશીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમને સલાહ આપતા કહ્યું કે, તેણે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા વિસ્ફોટક ખેલાડીને ખરીદવા જોઇએ

Feb 17, 2021, 02:33 PM IST

સંજય બાંગર બન્યા RCBના બેટિંગ સલાહકાર, વિશ્વકપ સુધી હતા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ

Sanjay Bangar Batting Consultant: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સંજય બાંગરની ટીમના બેટિંગ સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. 2019 વિશ્વકર સુધી તે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ હતા. 

Feb 10, 2021, 03:02 PM IST

કોહલી પર ભડક્યો ગંભીર- 8 વર્ષમાં એકપણ ટ્રોફી નહીં, કેપ્ટનશિપ કેમ નથી છોડતો?

વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (RCB)ની આઈપીએલ સફર સમાપ્ત થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ શુક્રવારે એલિમિનેટર મુકાબલો ગુમાવવાની સાથે કોહલીનું ટ્રોફી જીતવાનું સપનું એકવાર ફરી તૂટી ગયું છે.
 

Nov 7, 2020, 03:14 PM IST

વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે કરી બર્થડેની ઉજવણી, અનુષ્કા પણ હાજર

Virat Kohli Celebrated Birthday: વિરાટ કોહલીએ પોતાની ફ્રેન્ચાઇઝી ટીમ આરસીબી સાથે જન્મદિવસ ઉજવ્યો. આ તકે તેની સાથે પત્ની અનુષ્કા શર્મા પણ હાજર હતી. 
 

Nov 5, 2020, 03:22 PM IST

શું આગામી બર્થડે સુધી Sachin Tendulkar ના રેકોર્ડને તોડી શકશે Virat Kohli?

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. કોહલી આજના જમાનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

Nov 5, 2020, 01:53 PM IST

IPL મેચમાં કોણ અનુષ્કાની આટલી સુંદર તસવીરો ક્લિક કરી રહ્યું હતું?

આ સીઝનમા અનુષ્કા આરસીબીની તમામ મેચોમાં ટીમને ચિયર્સ કરતી દેખાઈ રહી છે. દિલ્હીની વિરુદ્ધ તે પણ મેદાનમાં જોવા મળી હતી. અનુષ્કાએ આ દરમિયાન વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો

Nov 4, 2020, 10:20 AM IST

IPL 2020: દેવદત્ત પડિક્કલે તોડી દીધો આઈપીએલનો મોટો રેકોર્ડ, મેળવી ખાસ સિદ્ધિ

દેવદત્ત પડિક્કલ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે, જે અનકેપ્ડ ઈન્ડિયન છે.

Nov 2, 2020, 09:23 PM IST

લ્યો બોલો... ચહલ-ધનાશ્રીની રોમેન્ટિક તસવીર વાયરલ થતા ટ્રોલ થઈ રહ્યો છે ડિવિલિયર્સ, જાણો કેમ

આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબીના આ સારા પ્રદર્શનમાં ટીમના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલનું પણ મહત્વનું યોગદાન છે

Oct 21, 2020, 02:30 PM IST