પેટ્રોલ પંપ પર અટેન્ડન્ટના હાથમાં આ ઉપકરણ જુઓ તો થઈ જજો સાવધાન, આંખના પલકારામાં થઈ જશે ગેમ

પેટ્રોલ પંપ પર ઘણા સ્કેમ થતા તમે જોયા હશે.. તમારે પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે એટેન્ડન્ટ પર નજર રાખવાની જરૂર છે કારણ કે હવે માર્કેટમાં એક નવી ટ્રીક સામે આવી છે, જેની મદદથી રિમોટ કંટ્રોલ પેટ્રોલ પંપ પર કામ કરી શકે છે. એટેન્ડન્ટ તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. છેતરપિંડી કરવાની આ પદ્ધતિ એટલી હાઈટેક છે કે જો તમે ધ્યાન નહીં આપો તો તમને ખબર પણ નહીં પડે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે.

Trending news