Headache Home Remedy: ઘણીવાર ગેસના કારણે માથું દુખવા લાગે છે. બોલચાલની ભાષામાં તેને ઊંધો ગેસ ચડવો પણ કહે છે. ગેસ જ્યારે ઉપરની તરફ વધે છે તો ઘણા લોકોને માથામાં દુખાવો થવા લાગે છે. ગેસના કારણે થતા માથાના દુખાવાને મટાડવાના 5 ઘરેલુ ઉપાય અહીં જણાવેલા છે.
how to get rid of cockroaches naturally: ઘરમાં વંદાઓની વધતી સંખ્યા ફક્ત ગંદકી ફેલાવે છે એવું નહીં પરંતુ ખાણી પીણીને પણ બગાડે છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી બને છે. જો કે કેટલાક ઘરગથ્થું ઉપાયો અજમાવીને તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો.
Sore Throat: વરસાદી વાતાવરણના કારણે ગળામાં ખરાશની સમસ્યા થાય તો મીઠાના પાણીના કોગળા કરવાનું કહેવામાં આવે છે. હવે ઘણા લોકોને આ ઘરેલુ નુસખાની ઉપયોગીતાને લઈને પ્રશ્નો હોય છે. તો ચાલો આજે આ પ્રશ્નોનો જવાબ તમને આપીએ.
White Hair Castor Oil Remedy: સફેદ વાળને હેર કલર વિના કાળા કરવા હોય તો આજે તમને કેસ્ટર ઓઈલના 3 ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાય કરવાથી સફેદ વાળનો ગ્રોથ ઓછો થશે અને વાળ મૂળમાંથી કાળા થશે.
Get rid of Dry and Frizzy Hair: અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તમારા વાળ ડ્રાય અને ફ્રીઝી થઈ ગયા હોય અને હવે તમે એવો ઉપાય શોધી રહ્યા હોય જેનાથી ડેમેજ વાળ રીપેર થાય અને વાળ રેશમ જેવા મુલાયમ થઈ જાય તો આ ખબર તમારા માટે કામની છે.
Cooling Pad Cleaning Tips: કુલરના ઘાસ પર ખારનું સ્તર તમારી ઠંડકને મોટા ભાગે અસર કરી શકે છે, પરંતુ સમયસર સફાઈ તેને ઠીક કરી શકે છે અને કુલરને પહેલા જેટલી ઠંડી હવા આપવા લાયક બનાવી શકે છે.
Home Remedy For Taja Garmi: ઉનાળામાં સાકર અને સુકા ધાણાનું પાણી પીવાથી થતા 4 સ્વાસ્થ્ય લાભ વિશે જાણો. આ 4 સમસ્યા એવી છે જે ઉનાળામાં મોટાભાગના લોકોને થતી હોય છે. જો તમે સતત 15 દિવસ ધાણા અને સાકરનું પાણી પીવો છો તો આ 4 સમસ્યા દવા વિના મટી જશે.
Bloating and Gas Home Remedy: ગેસ અને બ્લોટિંગના કારણે બેચેની જેવો અનુભવ થાય છે. આવી તકલીફ થાય અને દવા વિના રાહત મેળવવી હોય તો ફુદીના પાનનો ઉપયોગ કરો. ફુદીનાના પાનનો ઉપયોગ કરવાની 5 રીત છે. આ 5 માંથી કોઈ એક રીતે ફુદીનો યુઝ કરવો.
Dandruff Home Remedy: માથામાં ખોડો થઈ જાય તો તેને દુર કરવા માટે કપૂરનો ઉપયોગ કરી શકો છો. કપૂરને વાળમાં કેવી રીતે લગાડવું અને કપૂર લગાડ્યા પછી વાળ કેવી રીતે સાફ કરવા ચાલો તમને જણાવીએ.
Dry Lips Home Remedy: શિયાળામાં હોઠ ફાટ્યા હોય અને લિપ બામ લગાડ્યા પછી પણ સોફ્ટ અને ગુલાબી ન થતા હોય તો આજે તમને જણાવીએ એવા ઘરેલુ ઉપાય વિશે જે એક દિવસમાં હોઠને સોફ્ટ બનાવી દેશે.
Home Remedies for Hair Fall: ઠંડીમાં હેર ફોલ વધી જાય છે. ઠંડી હવાના કારણે સ્કેલ્પ ડ્રાઈ થઈ જાય છે અને તેના કારણે વાળ ખરવા લાગે છે. આજે તમને 3 એવી રીત જણાવીએ જેની મદદથી હેરફોલ ઓછો થઈ જાય છે.
Life Hacks For Jeans: ઘણીવાર બહાર જતી વખતે કે બહાર ગયા હોય ત્યારે જીન્સની ઝીપ ખરાબ થઈ જાય છે. ઝીપ ખોલવામાં કે બંધ કરવામાં અટકવા લાગે છે. આ સમયે એક સરળ ટ્રીક અપનાવી તમે ઝીપને ફટાફટ ઠીક કરી શકો છો. આ ટ્રીક કઈ છે ચાલો તમને જણાવીએ.
Stomach Pain: ઘણીવાર અચાનક પેટમાં દુખાવો થવા લાગે છે ઘણા લોકો દુખાવો મટાડવા માટે દવાની મદદ લેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે એક મુદ્રાની મદદથી દવા વિના દુખાવો મટી શકે છે.? આજે તમને પેટનો દુખાવો મટાડવાનો આ ઉપાય જણાવીએ.
Home Remedies for Urine Infection: શિયાળામાં ઘણા લોકો ઓછું પાણી પીવે છે જેના કારણે પેશાબમાં બળતરા સબિત ઈન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે તમને આ ઈન્ફેકશન મટાડવામાં મદદ કરી શકે છે.
Home remedies for Morning Bloating: ઘણા લોકોને સવારે જાગે ત્યારથી પેટ ભારે અને ફુલેલું લાગે છે. આ સમસ્યા કાયમી હોય તો તેના માટે તમે આ 3 નેચરલ વસ્તુઓ અપનાવી શકો છો. આ વસ્તુઓનું સેવન કરવાથી પેટ ફુલવાની સમસ્યા દુર થઈ શકે છે.
Home Remedy For Uric Acid: હાઈ યૂરિક એસિડની સમસ્યા આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. જેમને પણ યૂરિક એસિડના કારણે સાંધામાં ક્રિસ્ટલ જામી જતા હોય તેમના માટે આ 3 દેશી વસ્તુઓ વરદાન છે. આ વસ્તુઓ યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં પણ મદદ કરશે.
Home Remedy For Cracked Heels: આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જે ફાટેલી એડી માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ તેલ એડી પર લગાડવાથી ગણતરીના દિવસોમાં ડ્રાય સ્કિન અને ફાટેલી સ્કિનની સમસ્યા દુર થઈ જશે.
Motion Sickness Home Remedies: મોશન સિકનેસથી ડરવું જોઈએ નહીં, પરંતુ યોગ્ય તૈયારી અને સાવચેતી રાખીને તેને અટકાવી શકાય છે. મુસાફરી પહેલાંના આ નાના પ્રયાસો તમને ઉલટી અને ઉબકાથી બચાવીને મુસાફરીને આરામદાયક અને યાદગાર બનાવી શકે છે.
Earwax Removal Tips: કાનમાં ગંદકી ભેગી થવાને લીધે, ઘણા લોકોને ઓછું સંભળાવવા લાગે છે અને તે જ સમયે કેટલાક લોકોને કાનમાં ખૂબ પીડા અનુભવવા લાગે છે, આ માટે કેટલાક ઉપાયો છે, જેની સહાયથી તમે રાહત મેળવી શકો છો.
Health Tips: કેટલાક લોકોને ઉનાળો હોય કે શિયાળો, હંમેશા છીંક આવતી રહે છે. આ એક સામાન્ય સમસ્યા છે. આ પાછળ ઘણા કારણો છે, જેમ કે ધૂળથી એલર્જી હોવી અથવા શરદી થવી. આ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની મદદથી સમસ્યાનો ઉકેલ આવી જશે.
Home Remedy For Constipation: ઘણા લોકોને કબજિયાતના કારણે સવારે પેટ સાફ આવતું નથી. તો વળી ઘણા લોકોને કલાકો સુધી ટોયલેટમાં બેસવું પડે છે. આ તકલીફોથી છુટકારો મેળવવો હોય તો રોજ સવારે આ કામ કરો.
Drink Water Before Tea: મોટાભાગના લોકો સવારે જાગીને સૌથી પહેલા ચા પીવે છે. પરંતુ ચા પીતા પહેલા પાણી પીવું જરૂરી છે. જો તમને આ આદત નથી તો આજથી જ નિયમ બનાવી લો કે ચા પીતા પહેલા પાણી પીશો. આ ટેવ તમારા શરીરની અનેક સમસ્યા દુર કરી દેશે.