અમદાવાદ એરપોર્ટથી દાણચોરી નેટવર્કનું પર્દાફાશ

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટથી દાણચોરી નેટવર્કનું પર્દાફાશ, ડ્રોન કેમેરાની દાણચોરીનું પર્દાફાશ. ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ખુલાસો,અમદાવાદના ચિન્મય આનંદ નામના યુવકની ધરપકડ. ડ્રોન કેમેરાના કરોડો રૂપિયા હવાલા મારફતે પાકિસ્તાન - ચીન મોકલ્યા હોવાનો ખુલાસો.ED પણ જોડાશે હવાળાકાંડની તપાસમાં. એર કાર્ગો મારફતે ચલાવવામાં આવતું હતું નેટવર્ક.

Trending news