મોબાઇલના નિર્માણમાં ભારત એક ડગલું જ પાછળ છે!, જાણો હાલ કયા નંબર પર આવે છે આપણો દેશ?

દુનિયાભરમાં 5.16 બિલિયન લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે... આ આંકડો જરા પણ ઓછો નથી... GSMA ઇન્ટેલિજન્સના નવીનતમ આંકડાઓ અનુસાર આ રિપોર્ટ સામે આવ્યો છે... ત્યારે તમને જણાવીએ આપણો દેશ મોબાઇલના ઉત્પાદનમાં કેટલામાં નંબર પર છે.

Trending news