close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

CBI કોર્ટે પી.ચિદમ્બરમના રિમાન્ડ કર્યા મંજુર, જુઓ શું થયું

આજે બપોરે CBI ચિદમ્બરમને દિલ્લીની રોઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરાયા. આ પહેલા ચિદમ્બરમની ફરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં CBI સ્પેશિયલ જજ અજય કુહાર પાસે ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડ માંગશે. તો કોંગ્રેસ પણ ચિદમ્બરમની જામીન અરજી કોર્ટમાં રજૂ કરી શકે છે.મહત્વનું છે બુધવારે મોડીરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ INX કેસમાં CBIએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.. ધરપકડ કરાયા બાદ CBIએ આખી રાત ચિદમ્બરમને સવાલો કર્યા હતા.

Aug 22, 2019, 07:35 PM IST

Trending News

PM  નરેન્દ્ર મોદી: જેના નિર્માણ માટે કર્યા હતા ઉપવાસ હવે જન્મ દિવસે કરશે પુજા

4 દિવસ બેન્ક હડતાળઃ મહિનાના અંતિમ દિવસોમાં રોકડની અછત સર્જાવાની શક્યતા

લેઝર લાઇટોથી ઝળહળ્યો સરદાર સરોવર ડેમ, પીએમ મોદી કરશે નર્મદાના નીરના વાધામણા

સઉદી: ઑઇલ પ્લાંટ પર એટેકની અસર, ક્રુડની કિંમતમાં 28 વર્ષ બાદ મોટો ભડકો

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વહેલી સવારે લેશે હિરાબાના આશીર્વાદ

પાકિસ્તાનની સ્થિતી દુખે પેટ અને કુટે માથુ જેવી, અફઘાનિસ્તાન સાથે માથાકુટ ચાલુ કરી

ICC World Cup-2019 : સરેરાશ 1.6 અબજ લોકોએ જોઈ લાઈવ ટૂર્નામેન્ટ

અમદાવાદ: એજન્ટે એક મીનિટમાં IRCTCમાં 11 લાખની ટીકીટ બુક કરી

આલિયા ભટ્ટ સાથેના માત્ર એક દૃશ્યના કારણે સલમાન ખાને છોડી હતી 'ઈન્શાઅલ્લાહ'!

VIDEO: પાક.માં હિંદુઓ પર જુલમ, તોફાનીઓના ખોફથી રડતા બાળકોનાં મોઢા દબાવી દેવા પડ્યાં