જુઓ એક એવી પ્રથા જેમાં રોટલા પડવાની દિશા પરથી નક્કી થાય છે કેવો રહેશે વરસાદ
જામનગર : આમરા ગામે વરસાદના વરતારાની પરંપરા, કેવો વરસાદ આવશે તે નક્કી કરવા કુવામાં રોટલા ફેંકવામાં આવે છે. આમરા ગામ સહિત આસપાસના ગામના લોકો ભેગા થઈને આ પરંપરાને નિભાવે છે. ઢોલ વગાડી મંદિરોમાં ધજા ચડાવી અને અંતે કુવામાં નાખવામાં આવે છે રોટલા.