Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6:00 વાગ્યે જાહેર થાય છે. ત્યારે આજે એટલે કે 4 મેના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે તમારા શહેરમાં આજનો ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol-Diesel Latest Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લો આજના લેટેસ્ટ રેટ. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા બાદ ગુજરાતમાં કેટલો છે ભાવ, આ નંબર પર મેસેજ મોકલીને જાણો ભાવ
Petrol Diesel Price On 3 January 2025: દરરોજ બદલાતા તેલના ભાવોને વચ્ચે એ જાણવું ખુબ જરૂરી છે કે આજે તમારા શહેરમાં પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલ (Diesel Price Today) ની કિંમત શું છે. તો ચલો તમારા શહેરના ભાવ વિશે જાણીએ..
Petrol Price News Today Latest:ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે,આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે.