J&K: પુલવામા હુમલા બાદ એક્શનમાં સરકાર, JKLF પ્રમુખ યાસીન મલિકની ધરપકડ

જમ્મુ અને કાશ્મીરમાં ભાગલાવાદીઓ પર વ્યાપક કાર્યવાહીના સંકેતો વચ્ચે શુક્રવારે રાતે જેકેએલએફના પ્રમુખ યાસિન મલિકની ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને અર્ધસૈનિક દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જો કે હજુ સુધી કોઈ પણ અન્યને અટકાયતમાં લેવાયા હોય તેની પુષ્ટિ થઈ નથી.

Trending news