વૃષ્ટિ અને શિવમના કાલુપુર રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ મળ્યાં

અમદાવાદમાંથી ગુમ થયેલી વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ મામલે પોલીસને કેટલીક મહત્વની કડી હાથ લાગી છે. પેલીસને વૃષ્ટિ અને શિવમના કાલપુર રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. બંને રાજસ્થાન અથવા અમપી ગયા હોવાની પોલીસને આશંકા છે. વધુમાં જાણકારી મળી કે, બંને સ્કૂલટાઈમથી મિત્રો હતા, અને વિદેશમાં ભણ્યા છે. 29 તારીખ વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી અને 30 તારીખે બંને ત્યાંથી નીકળ્યા હતા, અને 1 તારીખે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન વૃષ્ટિના મિત્રો અને માતા-પિતા તેમજ ડ્રાઈવર સહિત 10થી વધુ લોકોના નિવેદન લીધા છે. જો કે સીસીટીવી ફૂટેજ જોઈને વૃષ્ટિના માતા-પિતા પાકુ કહી ન શક્યા કે તે વૃષ્ટિ જ છે.

Oct 5, 2019, 02:35 PM IST

Trending News

Relinance AGM: ગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત

Marutiની આ બે ગાડીઓમાં મળી તકનીકી ખામી, પરત મગાવી 1.35 લાખ કાર

કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE ધોરણ-10માં મેળવ્યા 91%

રામ મંદિરનો પાયો નાખવા માટે ઓગસ્ટમાં અયોધ્યા જઈ શકે છે PM મોદી

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ભારે વરસાદથી થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે

કોરોનાને લઇ નવા સંસોધનમાં આ વાત આવી સામે, તમારા માટે જાણવા જેવું

CBSE 10th Result 2020: જાહેર થયું સીબીએસઈ ધો. 10નું રિઝલ્ટ, આ રીતે ચેક કરો સ્કોર કાર્ડ

સચિન પાયલટ અને તેના 18 સમર્થક ધારાસભ્યોને નોટિસ, સભ્યપદ પર ખતરો

Coronavirus: છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ કેસ, ભયભીત કરતો મોતનો આંકડો

BJPમાં સામેલ થવાના સવાલ પર સચિન પાયલટે આપ્યો આ જવાબ