રાજ્યસભા ચૂંટણીમાં અંધાધૂંધથી ધૂંવાપૂંવા કોંગ્રેસ હાઇકમાન્ડે અગ્રણી નેતાઓને તેડુ મોકલ્યું...

રાજ્યસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જે પ્રકારની સ્થિતી સર્જાઇ છે તે જોતા હવે હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. આ મહત્વની બેઠકમાં કોઇ કડક નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

Trending news