ગોધિયાર ગામમાં વહેલી સવારે દીપડો ઘરમાં ઘૂસ્યો, પાદરામાં વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન

કચ્છના નખત્રાણાના ગોધિયાર ગામમાં લોકોએ દીપડાને ઘરમાં પૂરી દીધો. ગોધિયાર ગામમાં વહેલી સવારે દીપડો ઘરમાં ઘુસી આવ્યો હતો. ઘરના દરવાજા ખુલ્લા જોઈ દીપડો ઘરમાં ઘૂસી આવ્યો. ગામના લોકોએ દીપડાને ઘરમાં પુરી વન વિભાગને જાણ કરી હતી. દીપડો ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વડોદરાના પાદરાના કરખડી ગામમા વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન કર્યું. સમયસર વિદ્યાર્થીઓને બસ ન મળતા આંદોલન કર્યું હતું.

Trending news