anandiben patel

નક્સલીઓની UPના રાજ ભવનને ફૂંકી મારવાની ધમકી, કહ્યું-10 દિવસમાં ખાલી કરો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાજ ભવનને ઝારખંડ સ્થિત નક્સલી સંગઠને ડાઈનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાજ ભવન (Raj Bhavan) ના સૂચના વિભાગે એક નિવેદન બહાર પાડીને આ વાતને સમર્થન આપ્યું છે. ઝારખંડ સ્થિત નક્સલી સંગઠન તૃતિય સંમેલન પ્રસ્તુતિ કમિટી (TSPC)એ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. માઓવાદી સમૂહ તૃતીય સંમેલન પ્રસ્તુતિ કમિટીને TSPC પણ કહે છે. 

Dec 3, 2019, 11:15 PM IST

PICS અયોધ્યા: દિવાળી પર રેકોર્ડ બનવાની તૈયારી, 5,51,000 દિવડા પ્રગટાવવામાં આવશે, જાણો ખાસ વાતો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government) અયોધ્યા (Ayodhya)માં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં પાંચ લાખ 51 હજાર દિપક પ્રગટાવવામાં આવશે. 

Oct 26, 2019, 10:51 AM IST

CEPT યુનિવર્સીટીમાં નવરાત્રી દરમિયાન ગરબામાં ધમાલ મચાવનાર ત્રણની ધરપકડ

CEPT  યુનિવર્સીટીમાં નવરાત્રી દરમ્યાન ધમાલ મચાવનાર સાણંદના રેહવાસી 3 આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસએ ધરપકડ કરી છે. CEPT યુનિવર્સીટીમાં ગરબા પત્યા બાદ સિક્યુરિટી ગાર્ડએ  બહાર નીકળવાનું કેહતા 3 જેટલા શખ્સોએ CEPTમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. 
 

Oct 11, 2019, 11:07 PM IST
Post by Anandiben patel grandson PT1M43S

આનંદીબહેનનો પૌત્ર ફેસબુક પોસ્ટ લખીને આવ્યો ચર્ચામાં

નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

Oct 10, 2019, 04:00 PM IST

સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ

નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

Oct 10, 2019, 03:37 PM IST

‘ફૂટબોલ કીક મારી’ 10માં ખેલ મહાકુંભનો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કરાવ્યો પ્રારંભ

ગુજરાત રાજ્યના 10માં ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે. 2019નાં ખેલ મહાકુંભમાં અત્યાર સુધી સૌથી વધુ 46 લાખ જેટલા ખેલાડીઓએ રાજ્યભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વર્ષ 2010થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલ ખેલ મહાકુંભનો આજે 10મો ખેલ મહાકુંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને ઉતર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યો. મંત્રી કિરણ રિજીજુએ ફૂટબોલને કીક મારી ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ કરાવ્યો હતો.

Sep 8, 2019, 05:38 PM IST

આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ગુજરાત ભવન’નું દિલ્હીમાં પીએમ મોદીએ કર્યું ઉદ્દઘાટન

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બનેલા ગુજરાત ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઉદ્દઘાટન કર્યા બાદ ભાષણ આપ્યું હતું. અને કહ્યું કે અહિંયા બિરાજમાન કેટાલાક ચહેરા 10થી15 વર્ષો બાદ જોયા છે. 

Sep 2, 2019, 07:53 PM IST

રાજ્યપાલ આનંદીબેને CM યોગીને બાંધી રાખડી, તિરંગો પણ ફરકાવ્યો

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે 73માં સ્વાતંત્રતા દિવસ પર લખનઉમાં તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે

Aug 15, 2019, 01:59 PM IST

બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં આવ્યું નર્મદાનું નીર, સ્નાનિકોમાં ખુશીનો માહોલ

જિલ્લાના ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર દાંતીવાડા ડેમથી આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 500 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા.

Aug 11, 2019, 09:11 PM IST
 Former MEA Sushma Swaraj Cremated with State Honours At Lodhi Crematorium PT19M46S

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આપવામાં આવી અંતિમ વિદાય, જુઓ વીડિયો

પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકડી અને દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

Aug 7, 2019, 05:05 PM IST
UP Governor Anandi Ben Patel Recalls Her Encounter With Sushma Swaraj PT1M24S

UPના રાજ્યપાલ આનંદીબેન પટેલે આપી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ, જુઓ શું કહ્યું

પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકળશે અને દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Aug 7, 2019, 04:40 PM IST
Anandiben Patel take oath as governor PT51S

આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેન પટેલની શપથવિધી

આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેન પટેલની શપથવિધી યોજાઈ રહી છે. તેઓ બપોરે સાડાબાર કલાકે શપથ લેવાના છે.

Jul 29, 2019, 11:55 AM IST

આજે યૂપીના રાજ્યપાલ પદના શપથ લેશ આનંદીબેન પટેલ, રામ નાયકે કહ્યું- ‘મને 7 દિવસનું બોનસ મળ્યું’

ઉત્તર પ્રેદશના નવનિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે (29 જુલાઇ) પદના શપથ ગ્રહણ કરશે. તેઓ તેના માટે સવારે 9:30 વાગ્યે લખનઉ સ્થિત અમૌસી એરપોર્ટ પહોંચી ગયા છે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ બપોર 12:30 વાગ્યે રાજભવન પહોંચશે.

Jul 29, 2019, 10:05 AM IST
Anandiben Patel Appointed As Governor of Uttar Pradesh PT3M24S

આનંદીબેન પટેલ બન્યા યૂપીના રાજ્યપાલ, જુઓ વિગત

યૂપીમાંથી રાજ્યપાલ રામ નાઈકની વિદાય, હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલને બનાવાયા યુપીના ગવર્નર

Jul 20, 2019, 01:50 PM IST

આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા, તો લાલજી ટંડનને મધ્યપ્રદેશના...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને હવે ઉત્તર પ્રદેશના રાજ્યપાલનો હોદ્દો સોંપાયો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ અત્યાર સુધી તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. મોદી સરકારમાં વિવિધ રાજ્યપાલોની ફેરબદલી કરાયા બાદ આનંદીબેનને યુપીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. 

Jul 20, 2019, 01:33 PM IST

લોકસભા ચૂંટણી 2019: શું ચાર 'સ' બદલી નાખશે ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય?

ગુજરાતના રાજકારણમાં લોકસભા ચુંટણીના પરિણામ બાદ મોટા ધડાકા થઈ શકે છે અને આ મોટા ધડાકાનું કારણ છે ચાર “સ”.આ ચાર “સ” છે શું અને કેવી રીતે ગુજરાત નું રાજકારણ બદલી શકે છે. 2014મા પૂર્ણ બહુમત વાળી કેન્દ્રની મોદી સરકાર બન્યા બાદ ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા તે પણ માત્ર 808 દિવસ માટે. આનંદીબેન પટેલને રાજકારણથી સન્યાસ લેવો પડ્યો તેનું કારણ પાટીદાર આંદોલન છે.

May 2, 2019, 11:48 PM IST

લોકસભા ચૂંટણી અગાઉ આનંદીબેને PM મોદી પર આપ્યું એવું નિવેદન, વાઈરલ થયો VIDEO 

લોકસભાની ચૂંટણી હવે ઢૂંકડી છે ત્યારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમની આજુબાજુ ઊભેલા લોકોને કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન રાખવાનું કહી રહ્યાં છે. કોંગ્રેસે આ અંગે વિરોધ વ્યક્ત કરતા રાજ્યપાલ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે જો તેમણે ભાજપના કાર્યકર બનીને કામ કરવાનું હોય તો તેમણે બંધારણીય પદની ગરિમાને ધ્યાનમાં રાખીને પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. 

Feb 4, 2019, 11:33 AM IST

ભાજપમાં રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે મહિલા નેતૃત્વની મોટી ખોટ

તાજેતરમાં જ કેન્દ્રના બે મંત્રી સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે, મહિલા સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, જ્યારે મીનાક્ષી લેખીને સાઈડલાઇન કરી દેવાયાં છે.

Dec 17, 2018, 10:52 PM IST

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બધેલની શપથ, રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી બન્યા

ભૂપેશ બધેલે રાયપુરમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા હતા. તેમની સાથે ટીએસ. સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુએ પણ મંત્રીપદના સોગંધ લીધા છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રથમ વખત વિજયની સાથે સરકાર બનાવી છે 

Dec 17, 2018, 07:08 PM IST

આ તે કેવું સ્વચ્છ ભારત : શૌચાલયનો ઉપયોગ શૌચ ક્રીયા માટે નહી પરંતુ રસોઈ બનાવવા માટે

જાણીને આશ્ચર્ચ થશે કે પોરબંદરના વિરડી પ્લોટમાં તો શૌચાલયનો શૌચ ક્રીયા માટે નહી પરંતુ રસોઈ બનાવવા માટેના રસોડા તરીકે તો અમુક ઘરોમાં સ્ટોરરુમ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.

Dec 2, 2018, 09:46 AM IST