પાલનપુરના આકેડી ગામે દીપડાએ કિશોર પર કર્યો હુમલો

બનાસકાંઠાઃ પાલનપુરના આકેડી ગામે દીપડાએ એક કિશોર પર હુમલો કર્યો છે. આ કિશોરની ઉંમર 14 વર્ષ છે. ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગે દીપડાની શોધખોળ શરૂ કરી છે.

Trending news