ભાજપના વધુ એક નેતાની દાદાગીરી સામે આવી, પત્ર થયો વાયરલ

ભાજપના વધુ એક નેતાની દાદાગીરી સામે આવી. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર સી પટેલની દાદાગીરીનો પત્ર વાઈરલ થયો છે. તકતીઓમાં નામ લખાવવા માટે પ્રમુખની દાદાગીરી. સુશાસન દિવસે બનેલી ઘટનાનો પત્રમાં ઉલ્લેખ. તકતીમાં પોતાનું નામ દાદાગીરીથી લખાવ્યું હોવાનો ઉલ્લેખ. ભાજપના કાર્યકરોને પોતાનું નામ ન લખતા ખખડાવ્યા. 'હજુ 3 વર્ષ હુ જ છું' કહીને જેલમાં મોકલવાની આપી ધમકી. ભાજપના કાર્યકરના નામે પત્ર થયો વાયરલ.

Trending news