ચૂંટણી પંચે જિતુ વાઘાણી સામે સુઓમોટો બાદ ફરિયાદ દાખલ કરી, જુઓ વિગત

ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સામે ચૂંટણી પંચે સુઓમોટો બાદ ફરિયાદ દાખલ કરી છે જ્યારે આ મામલે સુરત કલેક્ટરને તપાસના આદેશ પણ આપી દીધા છે, આ પહેલાં એક જાહેરસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતાં જિતુ વાઘાણીએ હરામજાદા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો

Trending news