raj kundra

Shilpa Shetty ના બોડીગાર્ડ રવિએ જીત્યુ દિલ, રાજ કુન્દ્રાની ગાડીને દોડીને આપી સુરક્ષા, જુઓ Video

Shilpa Shetty Kundra Bodyguard: મંગળવારે રાજ કુન્દ્રા જ્યારે ઘરે પરત આવી રહ્યા હતા તો શિલ્પાના બોડીગાર્ડે એવુ કર્યુ કે લોકો તેના દિવાના થઈ ગયા.

Sep 22, 2021, 09:19 PM IST

પ્રોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને મળ્યા જામીન, 19 જુલાઈએ થઈ હતી ધરપકડ

પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મળી ગયા છે. બિઝનેસમેન રાજ કુન્દ્રા પર ગંભીર આરોપ લાગ્યા હતા.

Sep 20, 2021, 05:44 PM IST
Sunday Special: Nitin Patel's Attack On Opponents PT7M20S
Sunday Special: superpowers came together to surround China PT5M

Chargesheet માં શિલ્પાના નિવેદનનો ખુલાસો, જણાવ્યું- કોણ ક્યાં વેચતું હતું અશ્લીલ વીડિયો?

પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેને રિલિઝ કરવાના મુદ્દે રાજ કુંદ્રા વિરૂદ્ધ આ ચાર્જશીટ ફાઇલ કરી છે અને આ ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નું નિવેદન સામેલ કરવામાં આવ્યું છે. 

Sep 16, 2021, 05:51 PM IST

જીજૂ જેલ ભેગા થતાં જ Bigg Boss ના ઘરે પહોંચી સાળી! શમિતાનો વીડિયો જોઈ ચોંકી ગઈ શિલ્પા

બોલીવુડની હોટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા હાલ કાયદાકિય સકંજામાં ફસાયા છે. પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રા પર કેસ ચાલી રહ્યો છે. તેને કારણે શિલ્પા શેટ્ટી હાલ ખુબ જ દુઃખી છે. એક તરફ પોતાના પર દુઃખનો પહાળ પડ્યો છે ત્યાં બીજી તરફ તેની બહેન જાહેરમાં ઠુમકા લગાવી રહી છે. અભિનેત્રી શમિતા શેટ્ટી હાલ ખૂબ જ સમાચારોમાં છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ જ સતત ખબરોમાં છે. હવે તેણે બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) માં એન્ટ્રી લીધી છે. શમિતા (Shamita Shetty) ની બિગ બૉસમાં એન્ટ્રીથી ઘરમાં ધમાલ છે. 
 

Aug 9, 2021, 12:43 PM IST

Pornography Case: શિલ્પા શેટ્ટીની વધી મુશ્કેલીઓ, Sherlyn Chopra એ લગાવ્યો આ આરોપ

રાજ કુન્દ્રાના (Raj Kundra) પોર્નોગ્રાફી મામલે (Pornography Case) દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં છે, તે છે શર્લિન ચોપડાનું (Sherlyn Chopra). શર્લિન ચોપડાએ તેનું નિવેદન ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલમાં નોંધાવ્યું છે

Aug 7, 2021, 08:49 PM IST

Pornography Case: ક્રાઈમ બ્રાંચે Sherlyn Chopra પાઠવ્યું સમન્સ, આ કેસમાં થશે પૂછપરછ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના (Mumbai Crime Branch) પ્રોપર્ટી સેલે શુક્રવારે બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડાને (Sherlyn Chopra) પોર્ન ફિલ્મ (Porn Film) નિર્માણ કેસમાં પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું

Aug 6, 2021, 05:46 PM IST

Pornography Case: પતિ રાજ કુન્દ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, અભિનેત્રીએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં જેલમાં છે. અભિનેત્રીએ આ સમગ્ર મામલે પ્રથમવાર સત્તાવાર નિવેદન આપ્યું છે. 
 

Aug 2, 2021, 01:53 PM IST

સામે આવ્યું Raj Kundra ની ધરપકડનું સાચુ કારણ! 51 'અશ્લીલ ફિલ્મો'ના ખેલનો પર્દાફાશ

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી મામલામાં (Raj Kundra Pornography Case) સુનાવણી સોમવારે જારી રહેશે. શનિવારે થયેલી સુનાવણીમાં અનેક વાતો સામે આવી છે. સાથે રાજ કુન્દ્રાની ધરપકડનું સાચુ કારણ પણ જણાવવામાં આવ્યું છે. 
 

Aug 1, 2021, 11:35 AM IST

Shilpa Shetty માનહાનિ કેસમાં હાઈકોર્ટે કહ્યું- પોલીસ સૂત્રોના આધારે કરાયું રિપોર્ટિંગ, અપમાનજનક કેવી રીતે?

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારના કહ્યું કે, શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty Kundra) સામે રિપોર્ટિંગ કેસથી મીડિયાને રોકવાનો આદેશ જાહેર કરવાથી પ્રેસની આઝાદી પર પ્રતિકૂળ અસર થશે. જો કે, જસ્ટિસ ગૌતમ પટેલે (Gautam Patel) આદેશ કર્યો છે

Jul 30, 2021, 10:35 PM IST

Sherlyn Chopra નો દાવો, રાજ કુન્દ્રા જબરદસ્તીથી કરવા લાગ્યો હતો Kiss, આખી ઘટના વિસ્તૃત રીતે જણાવી

  રાજ કુન્દ્રા હાલ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નીચલી કોર્ટે 28 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની જામીન અરજી ફગાવી હતી. હવે પોર્નોગ્રાફી કેસ મામલે અનેક અભિનેત્રીઓ રાજ કુન્દ્રાની એપ હોટશોટ્સ વિરુદ્ધ  ખુલીને સામે આવી છે. આ કેસમાં રાજ કુન્દ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને પ્રકાશિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શર્લિન ચોપડાએ પણ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે જ દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ તેને સેક્સ્યુઅલી અસોલ્ટ કરી હતી. 

Jul 29, 2021, 02:32 PM IST

Pornography Case: Sofia Hayat એ કહ્યું મારી સાથે વિશ્વાઘાત કરી ઉતારી 'ગંદી ફિલ્મ'

Pornography Case : સોફિયા હયાત  (Sofia Hayat) નું કહેવું  છે કે  ઘણા બોલીવુડ ઉમેદવારોએ વિશ્વાસઘાત કરીને પોર્ન બનાવી છે.  

Jul 29, 2021, 10:02 AM IST

SEBI એ Shilpa Shetty અને તેના પતિ Raj Kundra પર ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ, જાણો કારણ

પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના આરોપમાં ફસાયેલા કારોબારી રાજ કુન્દ્રા વિરુદ્ધ હવે સેબીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેબીએ રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર 3 લાખનો દંડ ફટકાર્યો છે. 

Jul 28, 2021, 10:12 PM IST

રાજ કુન્દ્રાની વધુ એક પોલ ખૂલી, ગુજરાતના વેપારીને પણ લાખોનો ચૂનો ચોપડ્યો હતો

  • પોર્ન ફિલ્મ બનાવવાના આરોપોમાં ઘેરાયેલા રાજ કુન્દ્રાની કંપની પર હવે ગુજરાતના એક વેપારીએ ફ્રોડના આરોપ લગાવ્યો છે
  • વેપારીએ કહ્યું કે, રાજની કંપનીએ તેમને 3 લાખનો ચૂનો લગાવ્યો હતો 

Jul 28, 2021, 08:25 AM IST

Pornography case: કોર્ટે રાજ કુન્દ્રાને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિવાદોમાં ફસાયા છે. રાજ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે.

Jul 27, 2021, 01:40 PM IST

Soft Pornography થી Raj Kundra ની આવક પર મોટો ખુલાસો, આગામી 3 વર્ષમાં જાણો કેટલો હતો પ્રોફિટ પ્લાન

રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ બાદથી સોફ્ટ પોર્નોગ્રાફી (Soft Pornography Case) કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોર્નોગ્રાફીથી રાજ કુન્દ્રાથી થતી કમાણીનો ખુલાસો થયો છે

Jul 27, 2021, 12:28 PM IST

Inside Photos: બ્રિટનમાં Shilpa Shetty અને Raj Kundra નો આલીશાન 'રાજ મહેલ'

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) ને મુંબઇ પોલીસે 19 જુલાઇના રોજ અશ્લીલ ફિલ્મો બનાવવા અને ટેલીકાસ્ટ કરવાના આરોપમમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હાલ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે આ મુદ્દે શિલ્પા શેટ્ટી સાથે પૂછપરછ કરી. રાજ કુંદ્રા દુનિયાભરમાં ઘણી પ્રોપર્ટીઝના માલિક છે અને તેમણે શિલ્પાને ઘણી મોંઘી વસ્તુઓ પણ ગિફ્ટ કરી છે. આવો એક નજર કરીએ આ હાઇપ્રોફાઇલ કપલ બ્રિટનના આલીશાન ઘર 'રાજ મહેલ' ની વણજોયેલી તસવીરો પર જેને રાજ કુદ્રાએ શિલ્પા શેટ્ટીને ગિફ્ટ કર્યો હતો. 

Jul 25, 2021, 06:28 PM IST