ishan kishan

T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાનો આ ધાકડ બેટ્સમેન હાલ મચાવે છે ગદર, એક સમયે પોલીસે કરી હતી ધરપકડ

ટી20 વર્લ્ડ કપની પહેલી વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં પોતાના ઈરાદા જાહેર કરી દીધા. 

Oct 19, 2021, 08:28 AM IST

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ Bachelor છે પણ સિંગલ નથી, ખાસ જુઓ PHOTOS

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયામાં અનેક ખેલાડીઓ એવા છે કે જેમના ખેલના મેદાન ઉપરાંત પ્રેમની પીચ ઉપર પણ ખુબ જલવો જોવા મળે છે. આ ખેલાડીઓના ભલે હજુ સુધી લગ્ન નથી થયા પરંતુ તેઓ પોતાના રિલેશનશીપ સ્ટેટસ 'સિંગલ' રાખવાનું પણ પસંદ કરતા નથી.
 

Oct 17, 2021, 02:22 PM IST

IND vs SL: T-20 સીરીઝમાંથી બહાર થઇ જશે 9 ભારતીય ખેલાડી, હાર્દિક-પૃથ્વી શો સહિત આ નામ સામે આવ્યા

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા બાદ હડકંપ મચી ગયો છે .  કૃણાલ પંડ્યાના કોરોના કોરોના પોઝિટિવ થતાં તેમના સંપર્કમાં આવેલા 9 ભારતીય ખેલાડી ટી-20 સીરીઝમાંથી બહાર થઇ જશે.

Jul 28, 2021, 12:43 PM IST

IND vs SL: 'કોઈ છોકરી શોધી કે શું', જાણો Ishan Kishan ની કઇ હરકત પર લોકોએ કરી આ કોમેન્ટ

ભારતે શ્રીલંકાને વન ડે સિરીઝમાં 2-1 થી હરાવીને શાનદાર વિજય નોંધાવ્યો. આ પછી ગઈકાલે ટીમ ઈન્ડિયાએ પણ શ્રીલંકાની ટીમને પ્રથમ ટી 20 માં પણ 38 રને હરાવી હતી. પરંતુ વનડે સિરીઝની ત્રીજી મેચમાં કંઈક એવું બન્યું, જેના પર મેચની વચ્ચે કોઈનું ધ્યાન ગયું નહીં

Jul 26, 2021, 09:44 PM IST

આંખ મારવામાં પ્રિયા કરતા પણ ઉત્સાદ નીકળ્યો આ ભારતીય ક્રિકેટર, Video

શ્રીલંકા (Sri Lanka) ની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા (Team India) ક્લીન સ્વીપ કરવામાં અસફળ રહી, ત્રીજી વનડેમાં મેજબાન ટીમે ભારતને 3 વિકટથી હરાવ્યા હતા. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. એક જ મુકાબલામાં 5 પ્લેયરે ડેબ્યુ કર્યું. પરંતુ આ બદલાવ ભારતીય ટીમ માટે સારો સાબિત નથી થયો અને પરિણામ રૂપે ટીમ હારી ગઈ. 

Jul 24, 2021, 07:21 PM IST

IND vs SL: યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, પ્રથમ વનડેમાં ભારતનો 7 વિકેટે વિજય

શ્રીલંકાના પ્રવાસ પર ભારતે જીત સાથે શરૂઆત કરી છે. શિખર ધવનની આગેવાનીમાં પ્રથમ વનડેમાં ટીમે સાત વિકેટે જીત મેળવી છે. 

Jul 18, 2021, 10:16 PM IST

IND vs SL: ઈશાન કિશને જન્મદિવસ પર કર્યુ પર્દાપણ, પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ગૃહપ્રદેશથી આવતા ઈશાન કિશને વનડે કરિયરનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો. તેણે ડેબ્યૂ મેચમાં પ્રથમ બોલ પર સિક્સ ફટકારી બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી. 

Jul 18, 2021, 09:06 PM IST

Ishaan Kishan ની ગર્લફ્રેન્ડ છે બોલ્ડ અને બ્યૂટીફૂલ, જીતી ચૂકી છે સુપર નેચરલનું ટાઈટલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યુ મેચમાં તોફાની બેટિંગથી ભારતને જીત અપાવનારા ઈશાન કિશનનું નામ ઘણા સમયથી મોડલ અદિતિ હુડિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.

Mar 17, 2021, 01:31 PM IST

IND vs ENG: કોહલીએ રચ્યો ઈતિહાસ, ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3 હજાર રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો

Virat Kohli Record: વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી20 આંતરરાષ્ટ્રીય 3000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝના બીજા મુકાબલામાં આ મુકામ હાસિલ કર્યો છે. 

Mar 14, 2021, 11:08 PM IST

IND vs ENG: પર્દાપણ મેચમાં ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, રહાણેની ક્લબમાં થયો સામેલ

ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ઈશાન કિશને શાનદાર અડધી સદી ફટકારી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. 

Mar 14, 2021, 10:44 PM IST

INDvsENG T20: કોહલી-કિશનની અડધી સદી, ભારતનો સાત વિકેટે શાનદાર વિજય

IND vs ENG T20i: ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં પલટવાર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપી પાંચ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. 

Mar 14, 2021, 10:32 PM IST

IND VS ENG: T20 માં સામેલ થયો Ishan Kishan, એક સ્પેશિયલ ફ્રેન્ડે આ ખાસ અંદાજમાં પાઠવ્યા અભિનંદન

ટીમ ઇન્ડિયા અને ઇગ્લેન્ડની (IND VS ENG) વચ્ચે રમાતી ચાર વન-ડે સિરીઝ બાદ વન-ડે અને ટી-20 સિરીઝ (t-20 series) રમાવવાની છે. ટી-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે

Feb 22, 2021, 11:09 AM IST

ENG vs IND: ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, સૂર્યકુમાર, ઇશાન કિશનને મળી તક

12 માર્ચથી ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. ઈશાન કિશન અને સૂર્યકુમારને પ્રથમવાર તક મળી છે. 

Feb 20, 2021, 09:03 PM IST

Vijay Hazare Trophy: ઈંગ્લેન્ડ સામે ટી20 માટે ઈશાન કિશને નોંધાવી દાવેદારી, 11 છગ્ગા સાથે ફટકાર્યા 173 રન

વિજય હઝારે ટ્રોફીઃ ઈશાન કિશને ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી સીમિત ઓવરોની સિરીઝ પહેલા પસંદગીકારોનું ધ્યાન તેની તરફ ખેંચ્યુ છે. તેણે વિજય હઝારે ટ્રોફીમાં માત્ર 94 બોલમાં 173 રનની ઈનિંગ રમી છે. 

Feb 20, 2021, 03:17 PM IST

IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.

Oct 31, 2020, 02:31 PM IST

IPL ના ઇતિહાસમાં CSK ની સૌથી મોટી હાર, MI એ આપી 10 વિકેટે માત

આઇપીએલ (IPL 2020)ની 41મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 10 વિકેટથી માત આપી હતી. મુકાબલામાં મુંબઇએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

Oct 24, 2020, 12:02 AM IST

IPL 2020: CSK અને MIના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

આજે આઇપીએલ 2020 (IPL 2020)ની 41મી મેચમાં 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાલની આઇપીએલ વિનર મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટ્કકર થશે. આજની મેચમાં 2 અંક હાંસલ કરનાર રોહિત શર્માની ટીમ પ્લેઓપમાં સ્થાન પાક્કુ કરવાની ખુબજ નજીક પહોંચી જશે જ્યારે એમએસ ધોનીની ચેન્નાઈ અત્યાર સુધીની ખરાબ સીઝનનો અંત સારી રીતે કરવા ઇચ્છશે જેમની પાસે હજી પણ એક તક છે.

Oct 23, 2020, 06:14 PM IST

ઈશાન કિશનની તોફાની અડધી સદી, ભારત એનો દક્ષિણ આફ્રિકા એ સામે 2 વિકેટે વિજય

આ જીત સાથે ભારત-એ ટીમે દક્ષિણ આફ્રિકા-એ ટીમ વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 

Aug 31, 2019, 07:29 PM IST

ઈશાન કિશનની T-20માં સતત બીજી સદી, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

23 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલની સિઝન પહેલા તે પોતાની ધમાકેદાર ઈનિંગને કારણે ચર્ચામાં છે. 

Feb 24, 2019, 03:15 PM IST