મહેસાણામાં પાલિકાની કામગીરીથી વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ , જાણો કારણ

મહેસાણામાં પાલિકાએ ટેક્સના 5 કરોડ રૂપિયા બાકી હોઈ ટ્રીપલ A કંપનીને સીલ મારી દીધું છે જેના કારણે 40 વિદ્યાર્થીઓનું ભાવિ પણ અદ્ધરતાલ થઈ ગયું છે જેને લઈને વિદ્યાર્થીઓએ પાલિકા પ્રમુખને સીલ ખોલી તેમના પ્રમાણપત્ર આપવા રજૂઆત કરી

Trending news