દલિત પરિવારે વરઘોડો કાઢતા ગામે કર્યો બહિષ્કાર

મેહસાણાના લોર ગામમાં બની અજીબ ઘટના. એક દલિત પરિવારે પોતાના પુત્રનો ગામમાં વરઘોડો કાઢ્યો તેના દંડ સ્વરૂપે ગામમાં વસતા દલિતોનો ગામલોકો એ બહિષ્કાર કર્યો હતો. આ કારણે ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Trending news