મોરબી: જુઓ કેવી રીતે પોલીસે બચાવ્યા નાના બાળકોના જીવ

મોરબીના ટંકારામાં પોલીસ અને વહીવટી વિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ,પાણીમાં ફસાયેલા 42 લોકોને પોલીસે બચાવ્યાં. નાની દિકરીઓને પોલીસે ઉપાડીને બહાર કાઢી.તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

Trending news