LRD ભરતીમાં મહિલાઓને અન્યાય મામલે સાંસદ જુગલજી ઠાકોરનો પીએમને પત્ર

મહેસાણામાં LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તા.1.8.2018ના સરકારના પરિપત્રનો વિરોધ કરાઈ રહ્યો છે. મહેસાણાના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખી તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ્દ કરવા માંગ કરી છે. SC, ST અને obc સમાજની મહિલાઓને ન્યાય આપવા યોગ્ય માંગ કરવામાં આવી છે.

Trending news