મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા, જુઓ વિગત

મુંબઈના ભિવંડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, બદલાપુરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. રેલવે સ્ટેશન સહિત લોકોના ઘરમાં ભરાયા પાણી. ગઈકાલથી મુંબઈમાં સતત વરસી રહ્યો છે વરસાદ

Trending news