Premanand Maharaj Health Update: ખરાબ સ્વાસ્થ્યને કારણે, સંત પ્રેમાનંદ મહારાજની પદયાત્રા, એકાંત દર્શન અને ખાનગી ચર્ચાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. જો કે, આ દરમિયાન, તેમણે તેમના ભક્તોને એક ભાવનાત્મક સંદેશ આપ્યો છે, સાથે સાથે તેમને એક ખાસ અપીલ પણ કરી છે.
Premanand Maharaj On Pigeon: પ્રેમાનંદ મહારાજના મતે, ઘણા લોકો કહે છે કે ઘરમાં કબૂતર ઈંડા આપે છે તે શુભ માનવામાં આવે છે અને શાંતિ અને સુખ લાવે છે. કેટલાક કહે છે કે તે અશુભ છે. આ દરમિયાન, કેટલાક લોકો તેની ચિંતા કરે છે, આશ્ચર્ય કરે છે કે શું કોઈએ તેમના પર આ બોજ નાખ્યો છે.
Premanand Maharaj Health Update : પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. જેના કારણે પદયાત્રા અને એકાંતિક દર્શન અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. હજારો ભક્તો તેમના દર્શન કર્યા વિના પાછા ફર્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
Power of Silence: પરિસ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે ચૂપ રહેવું જોઈએ તેનાથી વિપરિત લોકો વધારે પડતું બોલી નાખે છે. જેના કારણે સ્થિતિ વધારે ખરાબ થાય છે. જો તમે ચુપ રહો છો તો પરિસ્થિતિ ચપટી વગાડતાં બદલી શકે છે. પાવર ઓફ સાયલન્સ વિશે દેશના લોકપ્રિય આધ્યાત્મિક ગુરુઓ શું કહે છે તે પણ સાંભળો.
Premanand Maharaj : વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે ભૂત કેવી રીતે બને છે અને શું લોકો ખરેખર તેને જોઈ શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે ભગવાનના નામની શક્તિ વ્યક્તિને નકારાત્મક શક્તિઓથી કેવી રીતે બચાવી શકે છે.
Kohli and Anushka News: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વખત વૃંદાવનની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વખતે, તેઓ સેંકડો ભક્તો સાથે બેઠા હતા અને પ્રેમાનંદ મહારાજનો સત્સંગ સાંભળ્યો હતો.
How to Deal With Heartbreak: વેલેન્ટાઈન વીકમાં ઘણા યુવાનોના દિલ તુટે છે. દિલ તુટે ત્યારે યુવાનો હતાશ, નિરાશ થઈ જતા હોય છે. આવા સમયે દરેક યુવાને પ્રેમાનંદ મહારાજની આ 5 વાતને યાદ કરવી જોઈએ. આ 5 વાતો દુ:ખ દુર કરી જીવન જીવવવાનો માર્ગ દેખાડશે.
Premanand Seen Riding Scooter Video: વાયરલ થયેલા વીડિયોમાં, સ્વામી પ્રેમાનંદ મહારાજ યમુના ખાદરના રસ્તા પર સ્કૂટર ચલાવતા જોવા મળે છે. જ્યારે લોકોએ પ્રેમાનંદ મહારાજને સ્કૂટર ચલાવતા જોયા, ત્યારે તેઓએ તેમના મોબાઇલ ફોનથી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, પરંતુ તેમની સાથે રહેલા તેમના શિષ્યોએ તેમને આવું કરતા અટકાવ્યા હતા.
How To Control Bad Thoughts: મનમાં આવતા ખરાબ વિચારોને દરેક વ્યક્તિ રોકવા માંગે છે પરંતુ આ કામ સરળ નથી. મનમાં આવતા નેગેટિવ વિચારોને અટકાવવા માટે પ્રેમાનંદ મહારાજનું માર્ગદર્શન કામ આવી શકે છે.
Relationship Tips: પ્રેમાનંદ મહારાજ કે જેમની પાસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ અવારનવાર પહોંચે છે તેમણે જણાવ્યું છે કે પતિનું પત્ની માટે કર્તવ્ય શું છે અને પતિએ પત્નીને ખુશ કેવી રીતે રાખવી જોઈએ. જો દરેક પુરુષ આ 3 વાતને યાદ રાખી લે તો તેનું જીવન સુખી રહે છે.
Rajpal Yadav Video: રાજપાલ યાદવે પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ માંગ્યા. તેમણે સમજાવ્યું કે તેમની પત્ની પણ તેમની ભક્ત છે અને તેમના આશીર્વાદ ઇચ્છે છે. રાજપાલ યાદવે પણ કંઈક એવું કહ્યું જેનાથી પ્રેમાનંદ મહારાજ જોરથી હસી પડ્યા.
Premanand Maharaj: કોઈપણ રિલેશનશિપમાં ઝઘડો થવો સામાન્ય વાત છે. ઘણીવાર નાની લડાઈ પણ બ્રેકઅપમાં બદલાઈ જાય છે. શું બ્રેકઅપ પછી EX ને ફરીથી તક આપવી જોઈએ?
How to Identify True Love: આજના સમયમાં યુવાનો થોડા સમયની વાતચીત પછી એવું માનવા લાગે છે કે તેમને સાચો પ્રેમ થઈ ગયો છે. પરંતુ ઘણીવાર થોડા સમયમાં તેમને પ્રેમમાં દગો મળે છે અને તેમનું દિલ તુટી જાય છે. સાચો પ્રેમ કેવો હોય અને પ્રેમ કરનાર કેવા હોય તેના વિશે પ્રેમાનંદજી મહારાજે સરસ વાત જણાવી છે.
Relationship Tips: રિલેશનશીપમાં ઝઘડા થાય તે સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર ઝઘડાનું પરિણામ બ્રેકઅપ આવે છે. બ્રેકઅપ પછી ઘણા લોકોને પસ્તાવો પણ થતો હોય છે. આવા સમયે જો એક્સ ફરી એકવાર તક માંગે તો શું કરવું જોઈએ તે અંગે પ્રેમાનંદ મહારાજે તેમના પ્રવચનમાં સુંદર વાત કહી છે જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.
ભજનથી પ્રેમાનંદજી મહારાજ ભાવવિભોર થઈ ગયા. જુઓ વીડિયો.
Premanand Maharaj Pravachan: તાજેતરના એક પ્રવચનમાં, પ્રેમાનંદ મહારાજે કોઈના પગ સ્પર્શ કરવો યોગ્ય છે કે ખોટું તે પ્રશ્નનો જવાબ આપ્યો. તેમણે એ પણ સમજાવ્યું કે જો કોઈ આવું કરે તો શું કરવું જોઈએ.
Premanand Maharaj : એક માણસે પ્રેમાનંદ મહારાજને કહ્યું કે જ્યારે તેણે સાચા કારણ સાથે રજા માંગી ત્યારે તેને ક્યારેય રજા મળી નહીં. પરંતુ જ્યારે તેણે ખોટું બોલીને રજા માંગી ત્યારે તેને તરત જ મળી ગઈ. શું ખોટું બોલીને રજા માંગવી એ પાપ છે ? પ્રેમાનંદ મહારાજે આનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો છે.
Premanand Maharaj : વૃંદાવનના શ્રી રાધા કેલીકુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ અને ગુરુ શરણાનંદ વચ્ચે ભાવનાત્મક મુલાકાત થઈ. ગુરુ શરણાનંદે સંત પ્રેમાનંદની તબિયત જાણવા માટે તેમની મુલાકાત લીધી. સંત પ્રેમાનંદે તેમનું પ્રણામ કરીને સ્વાગત કર્યું, તેમના પગ ધોયા અને આરતી કરી
તમે ઘણી વાર ઘણા લોકોના વાહનની આગળ કે પાછળ ભગવાનનું નામ લખતા જોયા હશે. ગાડી માલિકને ભગવાનમાં શ્રદ્ધા હશે પણ શું આવું કરવું યોગ્ય છે ? જાણો પ્રેમાનંદ મહારાજે આ અંગે શું કહ્યું છે ?
Badshah met Premanand Maharaj: એક પછી એક બોલીવુડ કલાકારો વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પછી હવે રૈપર બાદશાહ તેના ભાઈ સાથે વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા હતા. તેણે કેટલાક પ્રશ્ન કર્યા હતા તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Radha Ashtami 2025: રાધાષ્ટમીના પાવન પર્વ પર આજે તમને રાધા રાનીના દિવ્ય 28 નામ અને તેની મહિમા વિશે જણાવીએ. રાધા રાનીના આ 28 નામનો જાપ કરવાથી શ્રીકૃષ્ણની કૃપા ભક્ત પર વરસે છે.
Premanandji Maharaj: પ્રેમાનંદ મહારાજને કોઈ પરિચયની જરૂર નથી. જ્યારથી તેમની રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે, ત્યારથી દુનિયાભરના લોકો તેમને ઓળખવા લાગ્યા છે. આવી સ્થિતિમાં દરેકને પ્રેમાનંદ મહારાજને મળવાની ઈચ્છા હોય છે.