અમદાવાદમાં ઇસનપુર ખાતે ઘાતકી હત્યા

શહેરના આંબાવાડી વિસ્તારમાં એક સગીરાની હત્યાને હજુ ૨૪ કલાક પણ પૂરા થયા નથી ત્યારે મોડી રાત્રે ઇસનપુરના મિલ્લતનગરમાં રહેતા બે ભાઇઓએ યુવકની તેની માતાની નજર સામે જ ઘાતકી હત્યા કરી છે. મરનાર યુવક માનસિક બીમાર હતો અને છેલ્લાં બે વર્ષથી બે ભાઇઓ તેમજ અન્ય લોકોને બીભત્સ ગાળો બોલતો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા ભાઈઓએ યુવકને રહેંસી નાખ્યો હતો.

Trending news