સુરેન્દ્રનગર: મૂળીના આંબરડી પંથકમાંથી ખનીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના આંબરડી પંથક ખનીજ ચોરી ઝડપાઇ. ખનીજ ચોરી રોકવા કલેકટર કે.રાજેશ દ્વારા વિવિધ વિભાગોના સંકલનથી ટીમ દ્વારા કરાયેલ રેડ. ડમ્પર, ખનીજ ,મશીનો મળી કુલ 1 કરોડ ત્રીસ લાખનો મુદામાલ સીઝ કરી પોલીસ સ્ટેશન મૂળી ખાતે મોકલાયા.

Trending news