યુવાનો સિંગ દાળિયા અને ફુગ્ગા લઈને પહોંચ્યા રાજકોટની કલેક્ટર કચેરીએ કારણ કે...

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ NSUI કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં બેરોજગાર યુવાનોને રોજગારી ન મળતા નોંધાવ્યો અનોખો વિરોધ નોંધાવ્યો છે. આ યુવાનો ફુગ્ગા, સીંગ-દાળિયા અને પાણીની બોટલો સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો.

Trending news