પાણીપત કાર્યક્રમમાં જુઓ મહેસાણાના ગજાપુરામાં પાણીની કારમી સ્થિતિ
દેશના વિકસિત રાજ્યોમાંના એક એવા ગુજરાતમાં હજુ પણ ધણાં વિસ્તારો એવા છે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા થઇ નથી. આજે ઝી 21 કલાકની ટીમે એવાજ એક ગામની મુલાકાત લીધી જ્યાં ગુજરાતના મહેસાણા જિલ્લાની. જ્યાં આઝાદીના 70 વર્ષ બાદ પણ મહેસાણાના ગજાપુરા ગામથી દોઢ કિલોમીટર દૂર મહિલાઓ પાણી ભરવા જાય છે અને પાણી ભરવા પડાપડી થાય છે.