દીવમાં જાહેર રોડ પર દીપડો દેખાતા દોડધામ

દીવમાં જાહેર રોડ પર દીપડો દેખાતા દોડધામ મચી હતી. જેમાં ઘોઘલા પાસે મોડી રાત્રે દીપડાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વન વિભાગે પાંજરુ મુકી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

Trending news