LRD પેપર લીક : આરોપીઓ હસી રહ્યા છે??

9 લાખ જેટલાં વિદ્યાર્થીની આશાઓ પર પાણી ફર્યા પછી પોલીસ દ્વારા તેના જવાબદાર લોકોને ઝડપી લીધા છે....પરંતુ પેપરલીક કાંડના આરોપીઓને જાણે પોતે કરેલા ગુનાની કોઈ શરમ ના હોય તેમ નફ્ફટ રીતે હસી રહ્યા છે....તેમને જજના ઘરે રજૂ કરવામાં આવ્યા ત્યારે તે હસતા જોવા મળી રહ્યા છે....આ દ્રશ્યો છે તે આરોપીઓના...જેમના પર સંગીન આરોપો છતાં તેમના ચહેરા પર નાપાક હાસ્ય જોવા મળી રહ્યુ છે.....ત્યારે ZEE 24 કલાકના કેમેરામાં આ આરોપીઓની નફ્ફટાઈ કેદ થઈ ગઈ છે...પોલીસ વાનમાં પોલીસની હાજરી હોવા છતાં તેમને જાણે કોઈ ફિકર ન હોય તેવું લાગી રહ્યુ છે....

Trending news