આ ખાવા જેવું નથી... વંદે ભારતમાં મુસાફરોએ પરત આપ્યું ભોજન, IRCTCએ કઇક આવો જવાબ આપ્યો

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય કે, મુસાફરોને ખરાબ જમવાનું પીરસાયું હતું. તેથી યાત્રિકોએ ભોજન પરત પણ કરી દીધું.

Trending news