Ola-Rapido User: દરરોજ, લાખો લોકો રસ્તાઓ પર રેપિડો અને ઓલાની બાઇક-ટેક્સી સેવાઓનો ઉપયોગ કરે છે. ટ્રાફિક જામમાંથી ઝડપથી પસાર થવા માટે આ બાઇકો ખૂબ જ ઉપયોગી છે. પરંતુ હવે, સાવચેત રહો. આ સેવાઓ સરકારી પરવાનગી વિના કાર્યરત છે અને તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે.
Hospital Private Video Leaked: હોટલો અને મોલના ચેન્જિંગ રૂમમાં છુપાયેલા કેમેરાથી થતી ડરામણી કહાનીઓ ઘણી સામે આવતી રહે છે. ગુજરાતની એક પ્રસુતિ હોસ્પિટલમાં મહિલાઓની તપાસના અનેક વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો પર અપલોડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજકોટની એક હોસ્પિટલના આ વીડિયોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા, હવે આ મામલે અનેક મોટા રહસ્યો સામે આવ્યા છે.
NCRB Report: 2023 NCRB રિપોર્ટ સામે આવ્યો છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ ફરી એકવાર ઉચ્ચતમ સ્તરે છે, જ્યારે સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓમાં પણ દેશભરમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
થરાદ ગામે યુવતીને સરાજાહેર ક્રૂરતાપૂર્વક માર મરાયો, યુવકે હાથ પકડી બળજબરી કરી, યુવતી ચીસો પાડી આનાકાની કરતી રહી...જુઓ દ્રશ્યો
NARI-2025 Report: રાષ્ટ્રીય મહિલા આયોગે NARI-2025 રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં 31 શહેરોની 12,770 મહિલાઓના અનુભવોના આધારે મહિલા સુરક્ષાનો ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે.
surat Patidar youth made a unique device for the safety of women watch video
Vadodara News: વડોદરા શહેર પોલીસના મોટા-મોટા દાવાઓ વચ્ચે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અલગ જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં મહિલાઓ સામે થયેલા દુર્વ્યવહારની પાંચ ફરિયાદ નોંધાય છે.
Women Shocking Video Viral : મહાકુંભમાં મહિલાઓ પાસે સ્નાનના વીડિયો શૂટ કરાવ્યા... તો આ કેસમાં ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
Women Shocking Video Viral : રાજકોટની પાયલ હોસ્પિટલ CCTV લીક કેસમાં થયો મોટો ખુલાસો... સાયબર આતંકીઓ 70 હોસ્પિટલોના CCTV વીડિયો વેચીને 10 લાખ રૂપિયા કમાયા.. કોર્ટે ત્રણેય નરાધમોને 7 દિવસના રિમાન્ડ પર ધકેલ્યા
રાજકોટ સહિત દેશભરની ઘણી હોસ્પિટલો અને કુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો ઉતારી તેને ઓનલાઈન વેચવાના કેસમાં ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આજે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 1 માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
Women Shocking Video Viral : મહિલાઓના ચેકઅપના વીડિયો વાઇરલ કેસમાં મોટો ખુલાસો... પ્રયાગરાજના યુટ્યૂબરે કુંભમાં નહાતી મહિલાઓના વીડિયો પણ અપલોડ કર્યા... દેશના 60-70 હોસ્પિટલના CCTV હેક થયાની શક્યતા
Shocking News : મહિલાઓના ગુપ્ત વીડિયોના ઓનલાઈન સોદા કરવાનો ધંધો કરનારા ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર 36 કલાકમાં આ આરોપીઓની ધરપકડ કરી છે.
જો તમે કોઈ ગાયનેક ડોકટર પાસે સારવાર લેવા જાવ છો તો જરા ચેતીને જજો...કારણ કે હવે તો તબીબોના હોસ્પિટલમાં રહેલી તીશરી આંખ તમારા દ્રશ્યો કેદ કરી રહી છે...ભલે આપણે એવું સમજતા હોઈએ કે સીસીટીવી કેમેરા લોકોની સુરક્ષા માટે છે પરંતુ આ સીસીટીવી કેમેરામાં તમારી પ્રાઈવસી પણ કેદ થઈ જતી હોય છ
ગુજરાતની ગરીમા પર લાંછન લગાવનાર સમાચાર સામે આવ્યા છે. મહિલાઓના સંવેદનશીલ વીડિયો ફૂટેજ ઓનલાઈન પૈસા કમાવા માટે વેચવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ, જિમ સહિત મહિલાઓ સ્નાન કરતી હોય તેવા અંગત વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરવામાં આવી રહ્યાં છે.
Shocking News : મહિલા સલામતીને લાંછન લગાવતું કૃત્ય થઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના જમાનમાં હવે મહિલાઓના ઓનલાઈન સોદા થઈ રહ્યાં છે. દીકરીઓની લાજ ઓનલાઈન વેચવા કાઢી છે. ટેલિગ્રામ ચેનલ પર મહિલાઓના હજારો સંખ્યામાં એવા અભદ્ર વીડિયો પોસ્ટ કરાઈને મહિલાની ગરિમાને લજવી છે.
Shocking News : કોઈને પણ જોવામાં શરમ આવે તેવા વીડિયો યુટ્યુબ ચેનલમાં અપલોડ કરાયા... ગુજરાતની કોઈ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ રૂપે યુટ્યુબમાં પોસ્ટ કરવામાં આવ્યા
Inhuman Atrocities On Women In Dahod VIDEO : દાહદોના સંજેલીમાં સમાજને શર્મસાર કરતી ઘટના.... ગામલોકોએ અર્ધનગ્ન હાલતમાં મહિલાનો વરઘોડો કાઢ્યો... બાઈક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી.. પ્રેમીને મળવા આવી હોવાના આરોપ સાથે અમાનવીય હરકત..
Foreign Student molest By Director : અમદાવાદના બોપલમાં વિદેશી વિદ્યાર્થિની સાથે છેડતી કરાઈ... બોપલની હોસ્ટેલમાં છેડતી અને ધમકી આપ્યાનો આરોપ... દક્ષિણ આફ્રિકાની એક યુવતીએ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાવી... યુવતી રાંચરડામાં આવેલી ઈન્ડસ યુનિવર્સિટીમાં કરે છે અભ્યાસ
Women Safety In Gujarat : મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતમાં એવી ઘટનાઓ બની કે, ગુજરાત કલંકિત થઈ ગયું... શિક્ષણ જગતમાં સૌથી વધુ બાળકીઓ બની રહી છે ભોગ
Shocking Incidence Of Women Safety : વડોદરામાં ચાર મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવી... 4 મહિલાઓને કેટલાક શખ્સોએ માર પણ માર્યો... ચોરીની આશંકાએ મહિલાઓને માર મારી નિર્વસ્ત્ર કરાઈ... સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો
અમદાવાદ (Ahmedabad) માં ક્રાઈમ (crime news) દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે યુવતીની છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
સુરતની છબી આખેઆખી ખરડાઈ ગઈ છે. દેશભરમાં જેટલા દુષ્કર્મ થતા નથી, તેટલા એકમાત્ર સુરતમાં સામે આવી રહ્યાં છે. હદ તો ત્યારે થાય છે જ્યારે સુરતમાં માસુમ બાળકીઓ પીંખાઈ રહી છે. સુરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મંગળવારની રાત્રે શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરાઈ છે. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને પકડી પાડ્યો છે. રસ્તા પર સૂઈ રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી.