How to Increase Money Flow in House: ઘરમાં ધનની આવક તો હોય પણ ધન ટકતું ન હોય તો લોકો પોતાના ભાગ્યને દોષ આપે છે. પણ હકીકતમાં દોષ વ્યક્તિના પોતાના કામોનો હોય છે. આવા જ 5 કામ વિશે આજે તમને જણાવીએ જેને કરવાથી ઘરમાંથી ધન પાણીની જેમ વહી જાય છે.
Vastu Tips For Store Room: આપણા ઘરની દરેક જગ્યા આપણા જીવનને પ્રભાવિત કરે છે. તેમાંથી એક સ્ટોર રુમ પણ છે. સ્ટોર રુમમાં વસ્તુઓ સાચવવામાં આવે છે પરંતુ તેના કેટલાક દોષને ઈગ્નોર કરવાથી ઘરમાં ધન હાનિ અને નકારાત્મકતા વધે છે. આજે તમને સ્ટોર રુમના આવા જ કેટલાક દોષ વિશે જણાવીએ.
Effective Vastu Tips: જો તમે દિવસ રાત મહેનત કરો છો પણ ભાગ્ય તમને સાથ આપતું નથી તો તેનું કારણ વાસ્તુ દોષ પણ હોય શકે છે. જો ઘરમાં વાસ્તુ દોષના કારણે સમસ્યા આવતી હોય તો તેને દુર કરવા આ 6 પ્રભાવશાળી ઉપાયો અપનાવી શકો છો.
ઘરમાં વાસ્તુ દોષ હોય, આર્થિક તંગી હોય તો જીવનમાં ખુબ કષ્ટ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા શક્તિશાળી છોડ વિશે જણાવવામાં આવ્યું છે કે જે ધન આકર્ષે છે અને ઘરમાં ગરીબીને ટકવા દેતા નથી.
Biggest Vastu Mistake: વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જેને કોઈ પાસેથી ફ્રીમાં લેવામાં આવે તો તમારા જીવનમાં સમસ્યાઓ અને ગરીબીનું કારણ બની શકે છે. આ વસ્તુઓ મફતમાં લેવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનમાં ગરીબી અને નકારાત્મકતા વધે છે.
Vastu Tips For Fridge : જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ 5 વસ્તુઓને ફ્રીજ પર બિલકુલ પણ ન રાખો. આ લેખમાં આ 5 વસ્તુઓ કઈ છે, તેના વિશે જાણીશું.
3 Major Vastu Dosh: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી 3 વસ્તુઓ એવો ભયંકર વાસ્તુ દોષ ઊભો કરે છે કે જેનો કોઈ તોડ નથી. આ 3 વસ્તુઓની નકારાત્મક ઊર્જા એટલી વધારે હોય છે કે તે આખા પરિવારને કંગાળ કરી નાખે છે. તો ચાલો તમને જણાવીએ કઈ 3 વસ્તુઓ ઘર માટે અશુભ છે?
Vastu Tips: રસોડું ઘરનો સૌથી મહત્વનો ભાગ હોય છે. અહીં પરિવારના દરેક વ્યક્તિ માટે ભોજન બને છે. અને લોકો સાથે બેસીને ભોજન કરે છે. રસોડા સંબંધિત વાસ્તુના નિયમોનું પાલન કરવામાં ન આવે તો જીવનમાં નકારાત્મકતા વધે છે. આજે તમને રસોડા સંબંધિત મહત્વના નિયમો જણાવીએ.
Vastu Tips for Money: વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે સરળતાથી ધનવાન બની શકો છો. આ ઉપાયોથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
ભૂલેચૂકે થાળીમાં એક સાથે 3 રોટલી ન પીરસવી જોઈએ.તમે તમારા ઘરના વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે ભોજનની થાળીમાં એક સાથે 3 રોટલી ક્યારેય પિરસવી જોઈએ નહીં. શું તમે આમ કરવા પાછળના કારણ વિશે જાણો છો? જો તમને ખબર ન હોય તો ખાસ જાણો.
Vastu Tips: આપણે જે પણ કામ કરીએ છીએ તેનું કોઈ ને કોઈ કારણ ચોક્કસ હોય છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક કામ કરવું શુભ માનવામાં આવે છે અને અમુક વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. ભોજનને લઈને ઘણી વાતો કહેવામાં આવી છે, જો તમે કોઈ ભૂલ કરો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરની કૃપા નથી થતી.
Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષના કારણે ઘણી વખત ઘરના વડાને જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘરના અન્ય સભ્યોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીકવાર આ વાસ્તુ દોષ મૃત્યુ સમાન પીડાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં આવા વાસ્તુ દોષોને તાત્કાલિક દૂર કરવા જરૂરી છે.
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડાના વાસણમાં 2 વાસણ એવા હોય છે જેને ક્યારેય ઊંધા રાખવા જોઈએ નહીં. આ 2 વાસણ સંબંધિત નિયમની અવગણના કરવામાં આવે તો તેનાથી ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. આ 2 નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ એક ક્ષણમાં દુર થઈ શકે છે.
Vastu Dosh: લસણના એવા ઘણા સંભવિત ટોટકા છે, જેને કરવાથી તમે કરિયર અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો, તો ચાલો જાણીએ આ ટોટકા વિશે.
Vastu Tips for Bedroom: બેડરૂમને ડેકોરેટ કરવા માટે એવી વસ્તુઓ ન લેવી જોઈએ જે નકારાત્મક ઉર્જા વધારે. બેડરૂમમાં બિનજરૂરી વસ્તુઓ રાખવાથી સંબંધો ખરાબ થાય છે અને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો તમને જણાવીએ બેડરૂમમાં રાખેલી એવી કેટલીક વસ્તુઓ વિશે જે દુર્ભાગ્ય લાવે છે અને ધનહાનિ કરાવે છે.
Vastu Tips for Money: વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે સરળતાથી ધનવાન બની શકો છો. આ ઉપાયોથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
Vastu Tips: વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખો....
Vastu Tips:જો વાસ્તુ મુજબ ઘરમાં પશ્ચિમ દિશામાં પણ વાસ્તુદોષ છે તો આ દિશામાં શનિયંત્ર સ્થાપિત કરી દો. એવું કરવાથી તે દિશાનો વાસ્તુદોષ ખતમ થઈ જશે.
વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખો....
Here's how you can deal with Vastu dosh without spending any money
Vastu Tips: વાસ્તુ દોષ ઘરમાં નકારાત્મક ઊર્જાના પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે. તે માત્ર આર્થિક મોરચે જ કટોકટી પેદા કરતું નથી, પરંતુ માનસિક તણાવ પણ આપે છે. ચાલો આજે અમે તમને વાસ્તુ દોષોને દૂર કરવાના કેટલાક શ્રેષ્ઠ ઉપાયો જણાવીએ.
Vastu Tips for Money: વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે સરળતાથી ધનવાન બની શકો છો. આ ઉપાયોથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.