હાઇવે પર મોત વરસ્યું, ચાલુ ગાડીઓ સાથે પ્લેન અથડાયું, 10 લોકોના મોત

હાઇવે પર ગાડીઓ જઇ રહી હતી અને અચાનક બેકાબૂ પ્લેન ચાલુ ગાડીઓ સાથે અથડાયું અને ક્રેશ થયું. જેમાં 10 લોકોના મોત થયા છે.

Trending news