દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે દ્વારકામાં પીએમ કરશે રેલી, અમિત શાહ પણ કરશે જનસભા

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં એક સાર્વજનિક રેલીને સંબોધિત કરશે. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે દિલ્હી કેંટ, પટેલ નગર અને તિમારપુરમાં રેલીને સંબોધિત કરશે.

Trending news